આંતરરાષ્ટ્રીય સ્તરે પછડાટ ખાધા બાદ પાકિસ્તાને કરગર્યું, પાકિસ્તાને ભારત સાથે દ્વીપક્ષીય વાતચીતની બતાવી તૈયારી.પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમ્મદ કુરેશીએ વાતચીતનો રાગ આલાપ્યો. ભારત સાથ દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર હોવાનો કર્યો દાવો.
Pakistan,Bilateral Talks,India,પરમાણું યુદ્ધ,શાહ મહમ્મદ કુરેશી,shah muhammad qureshi,ભારત,દ્વિપક્ષીય વાતચીત,પાકિસ્તાન,
0 Yorumlar